ગુજરાત: H3N2 વાયરસ અંગે આરોગ્ય વિભાગ એક્શનમાં, આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી
કેન્દ્ર સરકારે ICMRની માર્ગદર્શિકા અનુસાર પગલાં ભરવા સૂચના આપી હતી. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સાથે જ બેવડી ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. દરમિયાન, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને કારણે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વાયરસ …
ગુજરાત: H3N2 વાયરસ અંગે આરોગ્ય વિભાગ એક્શનમાં, આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી Read More »