ગુજરાતઃ ખેડૂતો પાસેથી સરકાર ખરીદશે ડુંગળી, 9 માર્ચથી ખરીદી શરૂ થશે, ખેડૂતોને મળશે ઓનલાઈન પેમેન્ટ
નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ડુંગળી અને બટાકાના ભાવ ન મળવાના કારણે ગુજરાતમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારત સરકાર દ્વારા ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે આ દરમિયાનગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય …